શુભ સવારે ઈશ્વર ને પ્રાર્થના કરતાં અમરત્વ....અભયદાન....સુખ કે સંપત્તિ માંગવા ને બદલે....આપણે આપણાં થકી દિવસ માં એક વ્યકિત નાં મોઢા પર ખુશી લાવી શકીએ.....આવું આપવા માં એને પણ આનંદ આવે છે.મિત્રો આવું માંગી તો જુઓ ચોક્કસ મળશે.અને ખુશી આપી તો જુઓ ...ચોક્કસ વધશે.