જેતપુર ગામ મા રહેતા શૈલેષભાઈ એ છાપા માં જાહેરાત આપી “ માણસ જોઈએ છે..
સાઇકલ ચાલાવતા
અવડવું જોઈશે..
પગાર નહિ મળશે
પણ
બે વાર જમવાનું મળશે.”
જીગલા ને થયું ભલે પગાર ના મળે
બે વાર જમવા નું મળશે એટલે નોકરી લેવા જેવી.
જીગલો ગયો શૈલેષભાઈ ને ઘેર ને કહ્યું નોકરી માટે આવ્યો છુ.
કયાઁ છે સાઇકલ ?
શૈલેષભાઈ : આ રહી
જીગલો:- કામ શું કરવાનું છે ?
શલેષભાઈ :- કામ કઈ ખાસ નથી. સવારે ને સાંજે તારે વિરપુર જવાનું. ત્યાં જમી લેવાનું અને મારે માટે ટિફિન લેતા આવવાનું.
બેજ ધક્કા છે
બોલો જય જલારામ