મામા એ મોસાળ નો મોભો....ભાણીયા ઓ માટે અવિરત અવસર નો નહી તોટો....મામા ઈરછાપૂૃતિૅ નું અક્ષયપાતૃ.....મામા ઉત્સવ નો આગાસ.....મામા ભાણેજ નું અભિમાન.....મામા ઉત્સાહ નો અખૂટ ખજાનો....મામા "ના"શબ્દ થી અજાણ.....એટલે જ મામા મારી મા થી પણ વધારે મારાં માં સમાયા....સમજાયા....લાડકવાયા...