હોળી નાં દિવસે આપણાં બધાં જ મતભેદ હોલિકાદહન માં બળી જાય.....અને ......ધૂળેટી નાં દિવસે એ બધાં ને મેઘધનુષ્ય નાં રંગો જીવનપયૅન્ત ચઢી જાય......વિચારો ખરેખર આવું થાય તો.....ધૂળેટી નાં દિવસે આટીૅફીસીયલ રંગ અને પેલું ખુશી નાં ફક્ત દેખાડાં કરતું ડી.જે....બંને ની અવેજ માં આપણાં ઈશ્વર નું સપ્તરંગી અપાર સાન્નિધ્ય આપણ ને આ ઉત્સવ ની ભેટ રુપે મળી જાય.