Gujarati Quote in Whatsapp-Status by Kavin Shah

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"માં" આ વિષય પર મે ઘણા વક્તવ્યો જોયા ને સાંભળ્યા છે ... ઘણી કવિતાઓ રચાણી છે ...
ઘણું લખાયું છે "માં"પર .. માતૃવંદના ના મોટા કાર્યક્રમો થયા છે ... પણ આજ મારી કલમ એ "બાપ" વિશે લખવાની હિમ્મત કરી છે..


દરેક ચરણ પર " માં" મને સાથ તારો મને ,
પણ પગ લળખલાય ત્યારે "બાપ" ના હાથ ની જરૂર લાગે શક્ય છે.

અધ રાત્રિ ના ઉઠી હીંચકે જુલવે છે "માં" તું મને,
પણ જ્યારે જુલાવે ત્યારે "બાપ" ની ઉંઘ બગડે શક્ય છે.

પ્રેમ નું મોણ નાખી રોજ હાથેથી જમાડે છે " માં" તું મને,
પણ એ ઘઉ નો દાણો લાવવા " બાપ" નો પગ રાત્રે દુખે શક્ય

Gujarati Whatsapp-Status by Kavin Shah : 18359
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now