હેત થી હૈયાં ની સવારી હંમેશા હંકારી લેવી.ભુલચૂક પૃિય ની દોસ્તો હંમેશા હસતાં હસતાં માફ કરી દેવી.પ્યાર નાં બદલાં માં ભરપૂર વ્હાલ વરસાવતાં રહેવું.....અને નફરત ને પ્યાર થી પચાવી લઈ ગાલીબ એમાં થી પણ વ્હાલાં ની ખુશી ફંફોસી એમનાં મુખ પર સ્મિત ની રેખા ખેંચી જ દેવી.