પ્રશ્ન એક કરું,હે "દેવાધિદેવ મહાદેવ",
સાંભળો "વ્યથા" મારી, હે "સદાશિવ"...
ક્યારે થશે "મિલન", હે "નિરંજન"???
"કલ્પના"નો ક્યાં છે અંત, હે "ઉમાકાંત"???
"જવાબ" આપ મને આજ, હે "નટરાજ"???
કેવી "ગજબ કહાણી", હે "પિનાકપાણિ"???
શું નૈયા "મધદરીયે ડૂબશે", હે "સારંગપાણિ"???
શું"મન"માં એના હું છું ,હે "ભાવેશ"???
શું થશે "પ્રિત"દર્શન, હે "ત્રિલોચન"???
શું મળશે એનો "સાથ", હે "ભોળાનાથ"???