શુ છે તારી ને મારી લાગણી ગજબ!
ના કોઈ જ કમીટમેન્ટ
છતાંય અદભુત અટેચમેન્ટ
તારા હરેક શબ્દ મને સ્પર્શ થઈને પસાર થાય
ને મારું હરેક ગીત તારા સ્મિત થી સંગીત ના સાતે સુરે જુમે છે
એ મલકાતું ખંજન પડતું તારું હાસ્ય ને છલકાતી મારી પ્રીત
ને આપડી આ અજબ પ્રેમ કરવાની રીત
છે ને કંઈક સૌથી જુદાજ....એક ગુલાબી ગુલાબ સમાન
એટલે જ આપણ ને ગમે ખુબજ
બંધન વગર નો આ અપ્રતિમ સંબંધ...
-Hina