શબ્દો ના બાણ જ્યારે દિલ પર ખુચ્યા,
અમે પણ એ પછી થોડા રુઠયા,
નોહતો મુકવો મને કે નોહતી મુકવી સમસ્યા,
આખરે હું પણ માણસ છું, કેટલી કરું તપસ્યા,
પછી દુર કરી દીધા મેં એમને,
સબંધ ની શરૂઆત જ કરી'તી જેમણે
ખબર છે નય મળે એને દૂર કરીને મને ખુશી,
પણ શુ કરું, કારણ જ હતું માત્ર એની ખુશી!