એ "પહેલી મુલાકાત" કેવી હશે???
"અનોખી" મૌસમ "પ્રીત"ની હશે,
તું "દોડી"ને મારી "બાંહો"માં છુપાઈ હશે...
"દુનિયા"ની કોઇ "પરવાહ" નઇ હશે,
"પ્રકૃતિ" પણ આ "નજારો" જોવા રોકાઈ હશે...
"બે શરીર" અને "એક જીવ" હશે,
તારામાં હું અને મારામાં તું "સમાઇ" હશે...
"જુબાન ખામોશ" અને "આંખોમાં નમી" હશે,
"દિલથી દિલની જુબાની" હશે...
શું કહો છો મિત્રો???
"હકિકત"માં પણ આવું જ હશે,
કે ફક્ત મારી આ "કલ્પનાની કહાની" હશે...