મદિરા છે આ મહોબત .....
ને હું મજબુર શરાબી.....
જાણી બધીયે બરબાદી ......
ને તોય હું બંધાણી .....
લગાવી બે-ચાર જામ ........
સુંદરતા ના તારી .......
આંખ મારી છલકાવાની .....
જાત મારી સભાન માંડ થવાની .......
ને તોય ચાલ મારી .......
તારા જ મૈયખાને જવાની .......
--ધુમ્ર-પાન સ્વાસથ્ય માટે હાનિકારક છે (જનહિત માં જારી )