એક સુંદર કવિતા આજે તારા નામે લખી
મારુ જીવન આજે તારા નામે લખી
તારા માટે હુ ઓતપ્રોત છુ એ વાત લખી
મારા મા જે સારુ છે એ તારા લીધે છે એ વાત લખી.
હુ તને ન ભૂલીશ એ વાત લખી
તારા સાથે વિતાવેલી દરેક પળ લખી
તારા અહેસાસ ની તારા પ્રેમ ની ભાષા મે લખી.
કવિતા લખતા લખતા દરેક શબ્દ એ તારા અહેસાસ ની વાત લખી.