માનવી જ્યારથી પોતાની જીંદગીનો દોર અહમને હવાલે કરે છે ત્યારથી એની સુખદ જીંદગીમાં દુ:ખ પગપેસારો કરવા માંડે છે.અહંકાર એ માનવીનો મહાશત્રુ જ છે.કેટલી તાકાત છે અહમમાં કે એ ખુદ માનવીને એની જ જીંદગીથી હરાવી જાય છે. -અશ્ક રેશમિયા

Gujarati Quotes by Reshma : 164
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now