મને કોઇકે પુછ્યુ કે પ્રેમ એટલે શુ તો મારો અનુભવ પ્રમાણે પ્રેમ કંઇક આવો હતો.......
પ્રેમ થકી મીઠી વાણી છે
પ્રેમ થકી ભીનો સંબંધ છે
પ્રેમ થકી અમોલ ધડી છે
પ્રેમ થકી જીંદગી માંનો રંગ છે
પ્રેમ થકી આ માણસાઇ છે
પ્રેમ થકી આ દુનીયાદારી છે
પ્રેમ થકી પ્રક્રુતી માં સૌદ્રય છે
પ્રેમ થકી પુણ્ય નુ મુલ્યાંનકન છે
પ્રેમ થકી ઇશ્ર્વર નુ ભજન છે
પ્રેમ થકી અંધારા માં દિપક નુ તેજ જરે છે
પ્રેમ થકી આ ધરા અને આભ છે
-દિપક ગઢવી