સમાન ધ્યેયો વાળા ઓ જ હંમેશા ધષઁણ અને યુદ્ધ નોતરે છે

જેમકે વિવિધ ધમોઁઁ જેના બધાનો ધ્યેય સમાન છે
"How to live in society ? "
સમાજ માં કઈ રીતે જીવન જીવવું ?

વિવિધ જાતી-વણોઁઁ જેના બધાનો ધ્યેય સમાન છે
"how live life with family ? "
કુટુંબ જીવન કઈ રીતે જીવવું?

કમઁકાડો-ટોટકા-વિધીઓ-મંત્ર અને વિज्ञान-ટેકનોલોજી
"How to live with well being by taking shortcuts ?"

જીવનમાં સરળ રસ્તાઓ દ્વારા સુખકારી કઈ રીતે વધારવી ?

એટલે બુદ્ધિમાન મનુસ્યે ઉપરના બધાની ધમઁ-જાતી-વણઁ-કમઁકાંડ અને વિज्ञाન સાથે ભાઈબંધી રાખવી અને સમય મુજબ ઉપયોગ કરવો
અને
વૈરાગીએ આ બધા થી પરહેજ કરવો સંસારમાં રહેવા આ બધાનો તેણે માત્ર ખપ પુરતો જ ઉપયોગ કરવો

-- PKJ

Gujarati Blog by PUNIT : 1631
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now