છે એવી તારી ને મારી લાગણી
જ્યાં આંખ મળે તો લાગે થઈ ગઈ દરેક સુખ દુઃખ ની વાત કહ્યા વિના
ને હોઠ ફફડે તો લાગે જાણે જીતાય ગયું શબ્દો નું વિશ્વ લડ્યા વિના લડાઇ
ને એક આંખ વહે તો બીજી આપોઆપ વહેવા લાગે પૂછ્યા વિના વેદના
ને હૃદય નું આક્રંદ રુદન થાય એ હરેક સંવેદના મા ને હરેક વિદાય માં....
બસ આવી છે તારી ને મારી લાગણી
-Hina