વ્રૃદ્ધા શ્રમ માં માત પિતા ને મોકલતા જોઇ બધા નિંદા કરે વહુ ની કે પારકી જણી એ કરાવ્યુ માન્યુ કે સંસ્કાર હતા એના એવા જ હતી એતો પારકી જણી પણ તમારુ પોતાનુ લોહી કેમ પાણી થઇ ગયુ

Gujarati Quotes by jadav hetal dahyalal : 157

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now