હુ તો ત્યારે જ ર્મુત્યુ પામ્યો હતો જ્યારે પ્રેમ અળગો થયો,
હવે તો દોસ્ત માત્ર નિર્જીવ શરીર છે જે ને બાળવા માટે તને સોધતો થયો,
રાખ રાખજે તારી પાસે કોક મારુ પુછતુ આવે તો એને દેખાડી ને કે જે એ દિપક રાખ માં ભળી ગયો,
દિપક ને ખુલ્લા વાયરા માં મુકી ને એ હમેશ ને માટે ઓલવાયતો થયો,
-દિપક ગઢવી