મારા શમણાં માં તું આવને
એકવાર મહેમાનગતિ માણવા અતિથિ બનીને મારો
આમતો ખબર નઈ તું ક્યારે આવીશ મળવા
પરંતુ મુક બધા વાર ને તિથિ
બસ એકવાર તું આવ મળવા
પછી જઈશું આપણે ક્યાંક સંગાથે હરવા ફરવા નાખીને એકબીજાના હાથો માં હાથ
નીકળી પડશું પુરા કરવા સપના
કારણ સપના તો ખુલી આંખે જોવાય એવું તેજ કહ્યું છે ને વ્હાલા
બસ તે દિવસ ની ઘડી ને આજની ક્ષણ સુધી જોયો તને દરેક ખુલ્લી આંખ ના સપના માં ચાહ્યો છે ,જીવ્યો છે
બસ તને જ. ..
-Hina