અરે એ માનવ આમ સામુ તો જો!!
હા હું છો તારો અહમ્ ....
શું સમજે છે તારી જાતને ?
જમીન નો ટુકડો મેળવી લીધો
પણ લાગણી નો ટુકડો ગુમાવી બેઠો..
સોના નો ટુકડો પેરી લીઘો
પણ માં એ ભણાવેલો સંસ્કાર નો ટુકડો ઉતારી દીઘો....
પગરખાં વિદેશી પેરી લીઘા
પણ ખોટા અભરખા ચિત્રી બેઠો....
બે પૈઙા માં થી ચાર થયા
એક છત ના ચાર થયા...
સાભળે છે હું તારો જ અહમ્