ગઈ કાલે સવારે સપનામાં નાગ જોયો સાંજ થવા પામી
અને ઘરમાં નાગ નિકળ્યો,સપનું હકિકત બન્યું એ પણ કેવું જયારે મારાંમાં કાંઈ સૂઝબૂઝ નહતી, હું નિદ્રામાં હતો
તો પણ આ બંધ આંખે જોયેલું સપનું સાચું ઠર્યું તો પછી આપણે જયારે ઉઘાડી આંખે જોયેલ સ્વપ્ન પણ સાચું પડશે જ કયારેક એમાં વાર લાગે કશો જ વાંધો નહીં કારણ જો આપણું બંધ આંખે પણ જોયેલ સ્વપ્નાંને સાકાર કરવા આપણાં ઈશ્વર, અલ્લાહ ભઞવાન જો આટલી મદદ કરવા તૈયાર હોય છે તો પછી જયારે આપણે ખુલ્લી આંખે જોયેલ સ્વપ્ન સાકાર કરવા આપણાં ભગવાન આપણી સાથે જ હોય એમાં બેમત નથી.