અરે આતો ગજબ થયુ ગઇકાલે મે સપના મા મારુ જ મરણ જોયુ....
હુ સુતો હતો ... બઘા જાગતા હતા..
ચોમેર તરફ અવાજો થતા હતા ને હુ ચુપ હતો..
મારો મોટો ભાઈ મારી છાતી પર માથુ રાખી રઙતો હતો... બઘા સગાસંબઘી ઓ મારી નનામી ને ફરતે જોઇ રહયા હતા...
સફેદ ચાદર ઊચી કરી ઉભા થવુ તુ પણ પછી ભાન થયુ કે આતો થોઙી વાર માટે આયવા છે... વઙી હુ ઊભો થઇશ ને બઘા ચાલયા જશે..તો?
પણ મરણ જોઈ ને મજા આવી ચાલો જીવતા જીવે કોઇ ન આયવુ હવે તો આયવા....