તુ કે તો હુ ધરા પર નો માર્ગ બની જઉ પણ જો મંજિલ ની ખબર હોય તો, તુ કે તો આભ પર નો તારલો બની જઉ પણ જો મને ઓડખી બતાવે તો, તુ કે તો રણ માં મીઠો વીરડો બની જઉ પણ જો તુ તરશી હોય તો, તુ કે તો હુ ધગધગતા તાપ માં શીતલ છાયડો બની જઉ પણ જો તુ આરામ કરે તો,તુ કે તો દરિયા નો મોતી બની જઉ પણ જો તુ મને ગોતી લે તો,તુ કે તો અંધારા માં દિપક બની ને પ્રગત થાવ પણ જો તુ મને ભાળે તો,તુ કે તો કબર માંથી ઉભો થઇ જઉ પણ જો તુ એક વાર મને યાદ કરે તો.... -દિપક ગઢવી