આમતો કળીયુગ વિશે લખી તો સમય ઓછો પડી જાય પણ મારો એક નાનો પ્રયાસ .....
જીવ સસ્તા ને કપડા મોંઘા...
અનાજ સસ્તુ ને દવાઓ મોંઘી....
માન સસ્તુ ને અપમાન મોંઘુ....
પ્રમાણિકતા સસ્તી ને બેઇમાની મોંઘી....
છેલે અંત મા
દિકરા ના દેણા સસ્તા ને દિકરી ના આણાંમા મુકાતુ સોનુ મોઘુ.....
લી-કવિન શાહ