Gujarati Quote in Shayri by VANDE MATARAM

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મા
પ્રેમનો સાગર
ગુણનો ભંડાર

મા
લાગણીની દુનિયા
પ્રભુની મૂરતી

મા
સોનાનો ખજાનો
ચાન્દીનો રણકાર

મા
જિન્દગી બક્ષનાર
જીવ આપનાર

મા
સુખની દુનિયા
સ્વર્ગનો માર્ગ

મા
વિશ્વાસને પાત્ર
શાહીનો ખડિયો

મા
દુ:ખ સહનકરનાર
આનન્દ આપનાર

મા
ફુલની સુગન્ધ
અમ્રુતનો પ્યાલો

મા
સંસારની મિઠાઇ
આપત્તિ હરનાર   


#DSK

Gujarati Shayri by VANDE MATARAM : 1387
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now