માં પ્રેમ ભર્યો શબ્દ છે તુ
આશા થી ભરેલો શબ્દ છે તુ
માં તુ ઓલવેઝ મહાન છે
તે બનાવેલી રોટલી નો સ્વાદ હંમેશા મીંઠો લાગ્યો છે.માં તારુ દિલ સંવેદના થી ભરપૂર છે માં તુ પ્રેમ ની અનુભૂતિ છે. શુ કરુ મંદિર જઇ ને મારી માં જ મારો ભગવાન છે હુ હંમેશા સુરક્ષિત છુ કેમ કે મારી માં ના આશીર્વાદ હંમેશા મારી સાથે છે
માં તુ મહાન હતી તુ મહાન છે અને મહાન રહેશે.