સમય છું....હું સમય....પાછું વળીને જોઇશ નહીં... કોઈ ની રાહ જોઇશ નથી...અને કોઈ ની રાહ જોઇશ નહીં... જેવો મળે એવો માણી લે મને... પાછું વળી ને જોઇશ નહીં મને...સમય છું હું સમય... સાથે ચાલીશ તો સફળ થઈશ...અને પાછળ રહી જઈશ તો નિષ્ફળ... સારા,ખરાબ ની માયાજાળ ફસાઈશ નહીં...મળે એવો માણી લે મને...દિવસ અને રાત માં વહેચેલો છે.. તે મને...