આપણી પાસે અપાર શક્તિઓ છે પરંતુ આપણે એનો પુરેપુરો ઉપયોગ કરતાં નથી. શક્તિઓની સામે આપણે એક substitute ઉભો જરૂર કરીએ છીએ અને એનો ઉપયોગ કરવાની પળોજણમાં રહીએ. જ્યારે ચોક્કસ કોઈ એક પ્રસંગને કે સમસ્યાનું ધાર્યું રૂપ લાવવું હોય તો તમારા બધાં વાયબ્રેશન એની ઉપર કેન્દ્રિત કરી, સફળતાની ભાવના કરો. સફળ થાશોજ. અજમાવી જુઓ.