એમા મુંજાય છે શું મનમાં
મન મુકીને જીવને એમા મુંજાય છે શું મનમાં
સ્વીકારને કર્યો છે પ્રેમ એમા મુંજાય છે શું મનમાં
સૌને જાણ થવાદેન એમા મુંજાય છે શું મનમાં
આ રીત છે જીવનની એમા મુંજાય છે શું મનમાં
આ પ્રયાગ છે પ્રેમનો એમા મુંજાય છે શું મનમાં
છેલ્લા શ્વાસનો સંબંધ છે એમા મુંજાય છે શું મનમાં