તુજ રૂપ જોઈ અમે તો વારી ગયા,
દિલ તુજને દઈ અમે તો હારી ગયા.
નિલે ગગન તલે,નીચે અમસ્તા બેસીને,
ગગનની એક રૂપસુંદરી અમે ભારી ગયા.
પઢી જાણે ગીતા યા કુરાન,
બન્નેના સાર એક જ નીકળ્યા,
મહોબત કે બદલે મહોબત,
દુનિયામાંથી એક જ રિવાજ મળ્યા.
ખુશીઓની દુનિયામાંથી એક જુગનું લાવ્યા,
તુંજ કહ્યા મુજબ તલબથી આવ્યા,
ફરી એકવાર કહે 'કાફીર' આ દુનિયામાં,
અમે બે હાથ વાળી અદબથી આવ્યા. - મેહુલ