દુનિયા માં પ્રેમ જેવું કઈ હોઈ છે ?
મારો જવાબ હતો - " ના "
ભગવાને મને ખોટો પાડ્યો અને પ્રેમ નો અહેસાસ કરાવ્યો
પ્રેમ માં મજા આવે છે ?
મારો જવાબ હતો - " બોવ જ "
ભગવાને એને મારા થી દુર કરી અને મને ફરી થી ખોટો પાડ્યો.
હવે "એના" પ્રેમ વગર જીવી શકીશ ??
મારો જવાબ હતો - "ના એક મીનીટ પણ નહી "
ભગવાને પાછો મને ખોટો પાડ્યો, અને મને જીવાડી દીધો !!