હા, વાત તો સાચી છે આ લવમેરેજ(પ્રેમલગ્ન) અને એરેંજમેરેજની(ગોઠવાયેલા લગ્ન) લડાઈ તો વર્ષોથી ચાલી આવે છે પ્રશ્ન એ નથી કે આપણે કોના પક્ષમાં છે? પ્રશ્ન એ પણ નથી કે ક્યો વિકલ્પ ઉતમ છે? કારણ સારાં- નરસાં પાસાં તો દરેક બાબતમાં જોવા મળશે જ પણ પ્રશ્ન એ છે કે આપણે કોની પસંદગી કરવાની છે? આપણે હમેશાં એ પસંદ કરવાનું છે જે આપણી વિચાર વાણી વ્યક્તિત્વને તથા સામાજિક ગોઠવણીને અનુરૂપ હોય કારણ આપણે મનુષ્યો સામાજિક પ્રાણી છે અને આપણે સમાજની સાથે રહીને આગળ વધવાનું છે.
લિ. Butter Boy