આશાવાદની પરાકાષ્ઠા કઈ ?
સૈનિક : સર, આપણે ચારેબાજુથી દુશ્મનો દ્વારા ઘેરાઈ ચૂક્યા છીએ.
મેજર બંતાસિંહ : Excellent ! હવે આપણે કોઈપણ દિશામાં આક્રમણ કરી શકીશું !! - અન્ય

Gujarati Jokes by Naushad Shaikh : 121
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now