કહે છે અભાવોથી વ્યકિત જીવન જીવતા સારુ શીખે છે...
મતલબી દુનિયામાં અભાવો જ તો છે લાગણીઓના...
સમજી વિચારીને ધન વપરાય છે શબ્દો નહી અહીંયા હવે
બેફામ ઉપયોગો વધી રહયા છે અહીં વિચારો અને વાણીઓના....

Gujarati Shayri by Nruti Shah : 1208
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now