આ ઝીણા રમકડાં બહુ મનહર લાગ્યા,
સૌંદર્ય અને રંગથી સરભર લાગ્યા.
ભલે ઇન્કાર હતો પત્રમાં,
પણ પ્રેમ તો જો!
હસ્તાક્ષરો તારા મને સુંદર લાગ્યા.

~મરીઝ

Gujarati Whatsapp-Status by Rikeen Machhi : 1204
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now