મેં છેલ્લી લીટી કોઈ હેતુસર*
*ખોટી લખી છે.*
*કારણ કે*
*હુ તમને કંઇક મહત્વની વાત*
*સમજાવા ઇચ્છું છું.*
*દુનિયા તમારી સાથે આવોજ વ્યવહાર કરશે.*
*તમે બોર્ડ પર જોઇ શકો છો કે મેં*
*નવ વખત સાચું લખ્યું*
*તમારાંમાંથી કોઈ એ મારા વખાણ ન કર્યા*
*પરન્તુ મારી*
*એક ભુલ ને કારણે તમે બધાં હસવા લાગ્યા*, *મારી ટીકા પણ થય.*
*એટલે*
*તમને બધાને મારી એકજ સલાહ છે.*
*દુનિયા ક્યારેય પણ તમારા*
*લાખો સારા કામને બિરદાવસે નહીં**પરંતું*
*તમારી એક નાનકડી ભુલ ની*
*ટીકા જરુર કરશે*
*આ જીવનનું સત્ય છે.*
*માટે ક્યારેય પણ*