*વર્ગખંડ માં શાળા નાં ટીચરે* *બોર્ડ પર લખાણ લખ્યું. ૯ × ૦૧ = ૦૯
૯ × ૦૨ = ૧૮
૯ × ૦૩ = ૨૭
૯ × ૦૪ = ૩૬
૯ × ૦૫ = ૪૫
૯ × ૦૬ = ૫૪
૯ × ૦૭ = ૬૩
૯ × ૦૮ = ૭૨
૯ × ૦૯ = ૮૧
૯ × ૧૦ = *૮૯* *આ લખાણ જોયા બાદ*
*વર્ગ નાં વિદ્યાર્થીઓ*
*શિક્ષક પર હસવા લાગ્યા*
*કારણ કે*
*છેલ્લી લીટી માં ભુલ હતી.*
*પછી શિક્ષકે કહ્યુ :*