આજે ઘણા સમય પછી તારા અવાજે મને સ્પશૅ કર્યો....
જાણે સુકા રણમા કોઇ મીઠા અમૃતનો રસ ઢળ્યો....
જોવાનુ તો ના થયુ તમને પણ,....
જાણે તારા અવાજે મને જીવવાનો નવો રસ્તો સોપ્યો...
કહેવી હતી મનમા વણાયેલી વેદના તમને,...
પણ વેદના સુનવાનો તમારો ઈરાદો ન જળ્યો.....
હરખના આસુ સમાતા નથી આખમા પણ,...
દુખનેય વહેવાનો બીજો કોઇ રસ્તો ના મળ્યો.....