🌕🌕🌕🌕🌕🌕🌕🌕🌕🌕🌕🌕🌕🌕🌕
ચાંદ માં પણ એક ખૂબી છે .
ના તો માથા પર ઘૂંઘટ ,
ના તો ચહેરા પર બુરખો ,
ક્યારેક ,
કડવા ચોથનો થયો .
તો ક્યારેક ઇદનો .
તો ક્યારેક પૂનમનો .
જો ………
જમીન પર હોત તો...
વિવાદો ના ટુકડા માં હોત,
અદાલત ના ચુકાદા માં હોત,
છાપા ના પહેલા પાને હોત...
પણ ……..
સારું છે કે ,
આકાશ માં વાદળો ની ગોદ માં છે .
એટલે જ ……..
જમીન પર કવિતાઓ અને ગઝલો માં સુરક્ષિત છે .
શરદ પૂનમની ખુબ ખુબ શુભેચ્છાઓ .
શરદ પૂનમ નું તેજ એટલું મંગળમય છે ,
કે ……….
તેના પછી આવતી અમાસ ,
પણ
દિવાળી. થઈ જાય છે .
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔