🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
આધ્યશક્તિ માં ભવાની ……..
આપને સુખ , શાંતિ , સંપતિ ,વૈભવ ,તંદુરસ્તી અને ભક્તિની શક્તિ આપે એવી માં ના ચરણો માં પ્રાર્થના .
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏🙏🙏
નવરાત્રીની આપ સહુને ખૂબ ખૂબ શુભેચ્છાઓ .
માત્ર નવરાત્રી દરમિયાન જ નહીં ,
પણ ……….
આખું વર્ષ માતા, બેન, પત્ની, પુત્રી અને દરેક સ્ત્રીનુ સન્માન એટલે સાચા અર્થમાં નવરાત્રી.
🪔🔱 જય માં અંબે 🔱🪔