શું સારું, ને શું ખરાબ ?
શું સાચું, ને શું ખોટું ?
શું જરૂરી, ને શું બિન જરૂરી ?
જ્યાં સુધી આપણે આટલું સમજતા નહીં થઈએ, ત્યાં સુધી
જીવનમાં અવઢવ, આક્રોશ અને અસંતોષ જ જોવા મળશે.
અને શીખી લઈશું, તો દ્રઢતા, શાંતિ અને સંતોષની સાથે-સાથે, આપણામાં ધીરજ અને વિશ્વાસનું પ્રમાણ પણ આપોઆપ વધવા લાગશે.