Gujarati Quote in Motivational by Surubha Jadeja

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

##"કાગળા થી આચરણ સુધી"##

વાંચન થી સમજી શકાય પણ

સમજ ને સમજણ ના કહી શકાય

એ સમજ નુ અનુસરણ કરવું પડે

તો જ સમજણ બની કહેવાય !

અને અનુસરણ એકલું કરવાથી

નહીં પણ આચરણમાં ઉતરે તો

જ મહત્વ નું બને મહત્વ મતલબ

વિશેષ નહીં પણ અસરકારક બને

અને તેથી જ બદલાવ નિશ્ચીત છે

બદલાવ જ કુદરતની કારીગરી છે

એ સ્વીકારી શકાય તો જ ભજન

ભાવથી નકર બધા કાગળા જ છે

અને કાગળા કાળા જ હોયજ એ

જરુરી નથી સફેદકાગળા જોયેલા

બધાંએ છે ગુલાબકાગળથી બનેલ

એ સજાવટ સિવાય નકામા જ છે

જયશ્રી કૃષ્ણ 🙏

Gujarati Motivational by Surubha Jadeja : 112032778

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now