Gujarati Quote in Quotes by yeash shah

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

-----------------------------
(૧) શત્રુ, દ્વેષી,પાપી ( સર્વહિત નું ચિંતન)
(૨)અજાણ્યા,તટસ્થ, ધર્માત્મા (સ્વીકાર, પ્રગતિ)
(૩) પ્રેમી, મિત્ર, બંધુ ( પ્રેમ,પોષણ,પ્રસન્નતા)
-----------------------------

આ નવ જીવો જીવનયાત્રા ને વિકસિત કરનાર સહયાત્રીઓ છે, જે પોતાનું યોગદાન કરીને શૂન્ય માં પ્રયાણ કરે છે.
આ સર્વેનું વિશેષ દાન જીવન ને મધુર બનાવે છે.
જે જીવન માં પ્રેમ,પોષણ,પ્રસન્નતા,સ્વીકાર,પ્રગતિ અને સર્વહિત નું ચિંતન છે.. એ વિકાસ પામે છે.

Gujarati Quotes by yeash shah : 112030980
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now