Gujarati Quote in Blog by Gautam Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાચા અર્થમાં 'કપલ ગોલ્સ'! ☁️❤️

ભારતીય વિમાને ખેડેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ
વખતે પાયલટનું સ્થાન પતિએ સંભાળ્યું હોય અને
પત્ની કૉ-પાયલટ હોય તેવો
એકમાત્ર દાખલો ૧૯૪૯ માં
નોંધાયો હતો કે જ્યારે મદ્રાસ
સરકારના ફક્ત રૂા.
૩,૦૦,૦૦૦ ની કિંમતે
ખરીદાયેલા ડૉવ પ્રકારના
વિમાને મદ્રાસથી છેક લંડન સુધીનો
પ્રવાસ લગભગ ૨૭ કલાકમાં ખેડ્યો હતો આ પતિપત્નિ એટલે કેપ્ટન વી. સુન્દરમ અને ઉષા સુન્દરમ્.
ભારત આઝાદ થયું એ પહેલાં તેઓ બન્ને મૈસૂરના મહારાજાનું DC-3 ડાકોટા પ્લેન ઊડાડતાં
હતાં. કેપ્ટન વી. સુન્દરમ્ જેમણે દેશી રજવાડાંના
વિલિનીકરણની લાંબી તજવીજો દરમ્યાન સરદાર
પટેલના સારથી તરીકે સમગ્ર ભારતનો પ્રવાસ ખેડ્યો હતો.

Gujarati Blog by Gautam Patel : 112030634
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now