Gujarati Quote in Whatsapp-Status by Hemali Ponda તની

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કલમ થી લખાતા હતા શબ્દો
ને લાગણીથી ભીંજાઈ જતાં પત્રો!
બોલ પેનથી લખાતા થયા શબ્દો
ને લાગણીથી છલકાઈ જતાં પત્રો!
ટાઈપ થતા ગયા શબ્દો
ને લાગણીથી મહેકી જતાં પત્રો!
કોપી પેસ્ટ થતા ગયા શબ્દો
ને લાગણી શોધતા રહી ગયા પત્રો!!
-તની

Gujarati Whatsapp-Status by Hemali Ponda તની : 112028679
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now