મોસાળ
માના નામથી ઓળખાતું એકમાત્ર સ્થળ એટલે 'મોસાળ'
મોસાળ એટલે નાના નાની તરફથી મળતો નિસ્વાર્થ પ્રેમ
મોસાળ એટલે મામા મામી તરફથી મળતુ વ્હાલ
મોસાળ એટલે માસી તરફથી મળતો સ્નેહ
ભાણેજ પોતાના મનનું કરી શકે તે સ્થળ એટલે મોસાળ
એક મા નહી પણ બે મા એટલે કે મામાનો પ્રેમ મળતુ સ્થળ એટલે મોસાળ
ભાણેજના તમામ સપના પુરા થાય તે સ્થળ એટલે મોસાળ
મામાના ઘરનું નામ સાંભળતા જ ચહેરા પર ખુશી આવે તે સ્થળ એટલે મોસાળ
સ્વર્ગની અનુભુતિ કરાવે તે સ્થળ એટલે મોસાળ
માના નામથી ઓળખાતું એકમાત્ર સ્થળ એટલે 'મોસાળ'
આભાર
હર્ષિત દવે (હેમલ)