Gujarati Quote in Poem by Nanda H Solanki

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માં પછીનું માનું નામ છે મારો ભાઈ .....
જીવનની સાચી હામ છે મારો ભાઈ....
નફા ખોટ નથી એના વ્યવહારમાં,
માની જેમ રાહ જોતો મારી તહેવારમાં,
લાગણી ને સંભાળ રાખતો ડગલે ને પગલે,
જીવનના સુખ દુઃખમાં ઊભો રહેતો મારી પડખે,
ઈશ્વરની અમૂલ્ય સોગાત છે મને મારો ભાઈ...
માં પછીનું માનું નામ છે મારો ભાઈ...
નંદા હિતેન્દ્ર સોલંકી!!!!!

Gujarati Poem by Nanda H Solanki : 112024489
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now