Gujarati Quote in Poem by known stranger

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દર્દ સેહવામાં હું સવાયો છું
ખુશી કરતા દર્દ કમાયો છું

આગ જે ના બાળી શકી મને
વર્ષાના છાંટાથી દઝાયો છું

સમયના ચકરડા પર ફરી
રોજ નવી રીતે ઘડાયો છું

દેહ જાણે હવે ક્યારે બળશે
આંસુની આગમાં હોમાયો છું

વાંચીને ના કોઈ સમજી શકે
હદયથી પીઘડી લખાયો છું

ક્યાંય કોઈ મળી વાંચી લેશે
જે શબ્દોની નીચે દબાયો છું

Gujarati Poem by known stranger : 112020499
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now