Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હમણાં આપણને જ્યાં સુખ દેખાઈ રહ્યું છે,
ત્યાં ખરેખર એ સુખ હોય પણ ખરું, છતાંય હમણાં
આપણા માટે ખાલી એ સુખ એટલું મહત્વનું ન હોવું જોઈએ, પરંતુ આપણા માટે એ સમયે અતિ મહત્વનું એ જાણી લેવું હોવું જોઈએ કે,
હમણા આપણને દેખાતા, કે મળતા એ સુખની "આવરદા" કેટલી છે ?
- Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 112019720
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now