Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"જીવનનું જાણવા જેવું"
જ્યાં સુધી આપણને કષ્ટ નહીં પડે,
ત્યાં સુધી આપણા જીવનમાંથી કષ્ટ દૂર નહીં થાય,
મતલબ કે,
આપણે જ્યાં સુધી સહન કરતા,
જતું કરતા, કે પછી
ચલાવી લેતા નહીં શીખીએ,
ત્યાં સુધી,
આપણા જીવનમાં સહન કરવાનું,
ના છુટકે જતું કરવાનું, અને
અને ના-મનનું ચલાવી લેવાનું
ચાલું જ રહેશે.
માટે જો આ વાત
આપણે જેટલા વહેલા સમજી લઈશું, એટલું આપણા ફાયદામાં રહેશે.

Gujarati Thought by Shailesh Joshi : 112017900
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now